Not Set/ ગાંધીનગરઃ પોલીસ પ્રેક્ટિલ પરીક્ષા દરમિયન યુવાનનું હ્યદય હુમલો આવતા મોત

ગાંધીનગરઃ પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન ગાંધીનગર હેડક્વાટર ખાતે એક યુવાનનું મોત થયું હતું. યુવાનનાં મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં હ્યદય હુમલાથી મોત થયુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. PSI, ઇન્ટેલિજન્ટ્સની ભરતીની લેખીત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોની શારીરિક ક્ષમતાની પરીક્ષ યોજાઇ હતી જેમા આ યુવાનનું મોત થયું હતું.

Uncategorized
students exam admission42 ગાંધીનગરઃ પોલીસ પ્રેક્ટિલ પરીક્ષા દરમિયન યુવાનનું હ્યદય હુમલો આવતા મોત

ગાંધીનગરઃ પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન ગાંધીનગર હેડક્વાટર ખાતે એક યુવાનનું મોત થયું હતું. યુવાનનાં મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં હ્યદય હુમલાથી મોત થયુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

PSI, ઇન્ટેલિજન્ટ્સની ભરતીની લેખીત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોની શારીરિક ક્ષમતાની પરીક્ષ યોજાઇ હતી જેમા આ યુવાનનું મોત થયું હતું.