Gandhinagar/ ગાંધીનગરઃ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 13 જિલ્લાની 47 બેઠકો પર ચાલુ છે મનોમંથન સાંજ સુધીમાં અંદાજે 35 બેઠકો પરની વિચારણા પૂર્ણ અરવલ્લી, સાબરકાંઠાની બેઠકો પર ચર્ચા પૂર્ણ મહિસાગર, બનાસકાંઠાની બેઠકો પણ ચર્ચા પૂર્ણ સુરેન્દ્રનગર, તાપી સહિતની બેઠકો પર ચર્ચા પૂર્ણ 3 થી 5 નામની બની રહી છે પેનલ મોડી સાંજ સુધી ચાલી શકે છે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Breaking News