Gujarat/ ગાંધીનગરઃ વિપુલ ચૌધરીની ધરપકડ મામલો અર્બુદા સેનાનો ધરણાં, આવેદનપત્રનો કાર્યક્રમ વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં કરશે ધરણા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરશે ધરણાં ધરણાં કાર્યક્રમ બાદ આપશે આવેદન પત્ર

Breaking News