Breaking News/ ગાંધીનગરઃ સિનિયર ક્લાર્કની ભરતીનો મામલો ઉમેદવારો સચિવાલય ખાતે રજુઆત કરવા પહોંચ્યા નિમણુંક પત્ર નહીં મળતા રજુઆત કરવા પહોંચ્યા 91 ઉમેદવારો નિમણુંક પત્રથી વંચિત રહ્યા આરોગ્ય વિભાગમાં નિમણુંક નહીં મળતા પહોંચ્યા 1497માંથી 1406 ઉમેદવારોને અપાયા છે નિમણૂંક પત્રો 91 ઉમેદવારો હજુ નિમણુંક પત્રથી વંચિત

Breaking News