Gujarat/ ગાંધીનગરઃPSIના પરિણામોમાં વિસંગતતાનો મામલો,  બિન અનામત સમિતિના સભ્યો રજૂઆત માટે પહોંચ્યા,  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની કરી રજૂઆત,  પ્રાથમિક પરિણામમાં અન્યાય થયો હોવાની રજૂઆત,  બિન અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય,  અન્ય વર્ગના ઉમેદવારોને પાસ કર્યાનો આક્ષેપ

Breaking News