Breaking News/ ગાંધીનગર:કોંગ્રેસના નેતાના ઘરે હુમલો 2022 વિધાનસભાની ચૂંટણીમાં નોંધાવી હતી ઉમેદવારી અજીતસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર કરી હતી કોલવડાના શખ્સોએ તેમના નિવાસસ્થાને કર્યો હુમલો તોડફોડ સાથે ગાડીઓને કર્યું પણ નુકસાન

Breaking News