Breaking News/ ગાંધીનગરના આદરજના ફાર્મહાઉસમાં ચાલુ જુગારધામ ઝડપાયું, 9 જુગારીઓની ધરપકડ, 1 કરોડ 19 લાખ મુદ્દામાલ જપ્ત, લોકલ ક્રાઇમબ્રાંચની ટીમ પૂર્વ બાતમીને આધારે જુગારધામ પર ત્રાટકયું

Breaking News