Gujarat/ ગાંધીનગરના ગરબા પ્રેમીઓ માટે નિરાશાજનક સમાચાર, આ વર્ષે ગાંધીનગરના કલચર ફોરમના ગરબા નહીં યોજાય, કોરોનાની મહામારીને ધ્યાને રાખીને લેવાયો નિર્ણય, ગાંધીનગર ખાતે સૌથી લોકપ્રિય ગરબા કલચર ફોરમના, ગત વર્ષે પણ ગરબાનું આયોજન કરાયું નહોતું

Breaking News