Gujarat/ ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક , CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , રાજ્યમાં કોરોના વર્તમાન સ્થિતિ પર ચર્ચા , કોરોનાને લઈ હાઈકોર્ટના નિર્દેશ મુદ્દે ચર્ચા , ઓક્સિજનની અછત અને રેમડેસિવિર ઇંજેક્શન મુદ્દે ચર્ચા , કોરોના સંક્રમિત ધારાસભ્યો બેઠકમાં નહીં રહે હાજર

Breaking News