Gandhinagar/ ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટ બેઠક, CM રૂપાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક, ધો.12ની પરીક્ષા રદ્દે કરવા મુદ્દે લેવાઇ શકે નિર્ણય, રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડા મુદ્દે થશે ચર્ચા, લોકડાઉનની મુદત 4 જૂનના થાય છે પૂર્ણ, મ્યુકોરમાઇકોસીસના કેસ અને સારવાર મુદ્દે ચર્ચા, રથયાત્રાના આયોજન અને બંદોબસ્ત મુદ્દે ચર્ચા, રાજ્યમાં ઝડપી વેક્સિનેશન મામલે થઈ શકે ચર્ચા

Breaking News