આરોગ્ય વિભાગ/ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક, કેબિનેટની બેઠક બાદ આરોગ્ય વિભાગની બેઠક, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બોલાવી બેઠક, કોરોનાના કેસ અંગે ચર્ચા, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ લેવાશે પગલાં, ઓક્સિજન, બેડ, અને દવાઓની ઉપલબ્ધતા અંગે ચર્ચા, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં

Breaking News