Breaking News/ ગાંધીનગરમાં આશાવર્કર બહેનોના ધરણાં આશા વર્કર બહેનો પહોંચ્યા સચિવાલય ગેટ ન.6 પાસે ઘેરાવ કરવા પહોંચ્યા પોલીસે આશા વર્કર મહિલાઓને અટકાવી અનેક સમયથી રજુઆત છતાં કોઇ નિર્ણય નહી મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો હાજર

Breaking News