Gujarat/ ગાંધીનગરમાં કોંગ્રેસની તાલીમ શિબિરમાં જૂથવાદ, મહુડીની યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં જૂથવાદ, હાર્દિક પટેલનો કેટલાક હોદ્દેદારોએ બહિષ્કાર કર્યો, હાર્દિક પટેલ બોલવા ઉભા થતા હોદ્દેદારો નીકળી ગયા, હોદ્દેદારો બહાર નીકળી જતા હાર્દિક પટેલે સ્પીચ ટૂંકાવી

Breaking News