Gujarat/ ગાંધીનગરમાં સરકારી વકીલનું કોરોનાથી મોત, ગાંધીનગર કોર્ટમાં ફરજ બજાવતા હતા જયશ્રીબેન ચૌહાણ, જયશ્રીબેન ચૌહાણનું કોરોનાને કારણે થયું મોત, કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ, જયશ્રીબેનના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે

Breaking News