Gujarat/ ગાંધીનગરવાસીઓ માટે ચિંતાજનક સમાચાર, ગાંધીનગરનો રહેવાસી આવ્યો ઓમીક્રોન દર્દીના સંપર્કમાં, જામનગરનો વૃદ્ધ ઓમીક્રોન પોઝિટીવ દર્દી, પુન્દ્રા ગામનો વ્યક્તિ દર્દીના કોન્ટેકટમાં હોવાનુ આવ્યું સામે, છેલ્લા 8 દિવસથી આ વ્યક્તિ છે ક્વોરન્ટાઇન, આજે ઓમીક્રોન માટે સેમ્પલ મોકલશે ટેસ્ટિંગ માટે

Breaking News