રંગોત્સવ/ ગાંધીનગર:વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ મંગળવારે વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો રમશે ધુળેટી અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી પરવાનગી 100 કિલો કેસુડાના ફૂલ ધુળેટી રમવા મંગાવાયા શાસક પક્ષના દંડક દ્વારા ધુળેટી રમવાની મંગાઇ

Breaking News