Gujarat/ ગાંધીનગર અક્ષરધામ મંદિર ફરીથી ખુલશે, 12 જૂલાઇ રથયાત્રાનાં દિવસથી ફરી ચાલુ થશે, હરિભકતો ભગવાનનાં રૂબરૂમાં દર્શન કરી શકશે, અગાઉ 9 એપ્રિલથી કોરોનાને કારણે મંદિર હતું બંધ, દર્શનાર્થીઓ-હરિભકતો ભગવાનનાં કરી શકશે દર્શન, સવારે 10 થી સાંજે 7.30 સુધી પ્રવેશ મળી શકશે, પ્રદર્શન ખંડો,રેસ્ટોરન્ટ સાંજે 7.45 સુધી ચાલુ રહેશે, કોવિડ ગાઇડલાઇનનું પાલન સાથે કરાશે કામગીરી

Breaking News