હવામાનમાં પલ્ટો/ હવામાન વિભાગને હાથ તાળી હવામાન વિભાગની આગાહી ખોટી ઠરી આજથી ગરમી વધવાની હતી આગાહી વરસાદ કયાંય નહી પડેની હતી આગાહી વહેલી સવારથી અનેક શહેરોમાં વરસાદ રાજકોટ સહિતના અનેક સ્થળે વરસાદ રાજકોટ ગ્રામ્ય અને શહેરમાં વરસાદી છાંટા

Breaking News