Gujarat/ ગાંધીનગર: આજે કિશાન મોરચાની બેઠક, સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક, ચૂંટણી સુધીના કાર્યક્રમ પર થશે ચર્ચા, પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દા પર થશે ચર્ચા, ભૂગર્ભ જળ સંચય જેવા મુદ્દા પર થશે ચર્ચા

Breaking News