Gujarat/ રાજકોટઃ લલિત વસોયાનો ફરી ભાજપ તરફનો ઝુંકાવ ?, ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય છે લલિત વસોયા, પોતાના મત વિસ્તારના કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય મહેમાન, સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય જયેશ રાદડિયા મુખ્ય મહેમાન, ધોરાજીમાં સ્વ.રણછોડભાઇ કોયાણીના નામકરણનો કાર્યક્રમ, નામકરણના કાર્યક્રમમાં ભાજપના નેતાઓને આમંત્રણ, અગાઉ પણ ભાજપ તરફનો ઝુંકાવ સામે આવ્યો હતો, પરંતુ ભાજપના નેતાઓ તરફનો ઝુંકાવ જોવા મળે છે

Breaking News