Breaking News/ નવસારીના મરોલી પો.સ્ટે.ના PI સહીત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ, જુગારના ગુનામાં બે અલગ-અલગ કેસો નોંધી કરી હતી ગેરવર્તણૂક, સમગ્ર મુદ્દે આર્થિક વહેવાર થયો હોવાની ચર્ચાએ પકડ્યું હતું જોર, જુગારના ચાર આરોપીઓને છોડી મુકવાનો હતો આરોપ, તપાસમાં મરોલી PI કે.ડી. દેસાઈની ગેરવર્તણૂક સામે આવી, જીલ્લા નાયબ પોલીસ વડાએ કરી સમગ્ર મામલે કાર્યવાહી, PI કે.ડી. દેસાઈને ફરજમાં ગેરવર્તણૂક બદલ કરાયા સસ્પેન્ડ, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ પોપટને પણ કરાયા સસ્પેન્ડ, કોન્સ્ટેબલ રાહુલ ભવાન અને કનક અમુજીને પણ કર્યા સસ્પેન્ડ, PI સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થતા પોલીસ બેડામાં ખળભળાટ  

Breaking News