કેન્દ્રીય કેબિનેટની બેઠક/ ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે, સવારે 10 વાગે મળશે કેબિનેટની બેઠક, કલીન ગ્રીન ઉર્જા એવોર્ડ રજૂ કરાશે કેબિનેટમાં, દિલ્હીથી અપાયો છે કલીન ગ્રીન ઉર્જા એવોર્ડ, મુખ્ય સચિવને અભિનંદન પ્રસ્તાવ રજૂ થશે, માવઠામાં નુકશાનની પણ થશે ચર્ચા

Breaking News