Not Set/ ગાંધીનગર/  ખોરજ કન્ટેનર ડેપોમાં લાગી આગ, ત્રણ કલાકની જહેમત બાદ મેળવ્યો કાબુ

કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગરના ખોરજ કન્ટેનર ડેપોમાં આજે વહેલી સવારે લાગી આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની જાણ ફાયર ફાઈટર કરવામાં આવતા 10 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ […]

Uncategorized
3ab14e8271dde2c49afc3ae1be8d2d2a ગાંધીનગર/  ખોરજ કન્ટેનર ડેપોમાં લાગી આગ, ત્રણ કલાકની જહેમત બાદ મેળવ્યો કાબુ

કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગરના ખોરજ કન્ટેનર ડેપોમાં આજે વહેલી સવારે લાગી આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની જાણ ફાયર ફાઈટર કરવામાં આવતા 10 ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.