ગુજરાત વિધાનસભા શિયાળુ સત્ર 2022/ ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે, બપોર 12-00 કલાકે મળશે સત્ર, પ્રથમ સત્રમાં આજે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથ, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ લેવડાવશે શપથ, વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની થશે ચૂંટણી, એક દિવસના સત્રમાં મળશે બે બેઠકો

Breaking News