Breaking News/ ગાંધીનગર: ચોમાસુ સત્ર પહેલા ધારાસભ્યોની પાઠશાળા, ઈ-વિધાનસભા બાબતે ધારાસભ્યોને અપાશે ટ્રેનિંગ, ઈ-વિધાનસભામાં હવે નહિ જોવા મળે પેપર, તમામ ધારાસભ્યોને 2 ટેબલેટ આપવામાં આવશે, ટેબલેટ મારફતે કરશે ધારાસભ્યો વિધાનસભાની કામગીરી, પોતાના મત વિસ્તારના પ્રશ્નો પણ ટેબલેટ મારફતે જણાવશે, ચોમાસુ સત્રની કામગીરી ટેબલેટ મારફતે કરવામાં આવશે  

Breaking News
Breaking News