Not Set/ ગાંધીનગર/ ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારીને કોરોના પોઝિટીવ

ગુજરાતના પાટનગરમાં દિનપ્રતિ દિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગાંધીનગરમાં શુક્રવારે સાંજ સુધમાં 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં  ગાંધીનગરમાં ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારીનો કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહિલાઓનો કોરોના પોઝિટીવ આવતા આસપાસમાં ભયનો માહોલ સર્જાયો છે.   આપને જણાવી દઈએ કે ગાંધીનગરના ડી-માર્ટની જે ત્રણ મહિલા કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો […]

Uncategorized
a2db1764786c92ad70568603a226d05b ગાંધીનગર/ ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારીને કોરોના પોઝિટીવ

ગુજરાતના પાટનગરમાં દિનપ્રતિ દિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ગાંધીનગરમાં શુક્રવારે સાંજ સુધમાં 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં  ગાંધીનગરમાં ડી-માર્ટમાં ફરજ બજાવતી 3 મહિલા કર્મચારીનો કોરોના પોઝિટીવ આવ્યો છે. આ મહિલાઓનો કોરોના પોઝિટીવ આવતા આસપાસમાં ભયનો માહોલ સર્જાયો છે.  

આપને જણાવી દઈએ કે ગાંધીનગરના ડી-માર્ટની જે ત્રણ મહિલા કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમાં સેક્ટર 24 ઈન્દિરાનગર ખાતે રહેતી 21 વર્ષીય મહિલા, ગોકુળપુરાની 19 વર્ષીય મહિલા અને કલોલના સોજા ગામની 25 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે શાકભાજીવાળા અને કરિયાણાની વેપારીઓ બાદ મોલના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.