Not Set/ ડ્રાયફ્રુટ્સ ખાવાથી થાય છે આ ફાયદા, તમે પણ જાણી લો

શિયાળો હોય કે ઉનાળો કાજુ, બદામ, પિસ્તા,અખરોટ અને કિસમિસ જેવા ડ્રાયફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. સંશોધન મુજબ, જો તમે દિવસમાં ઓછામાં ઓછા 20 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ ખાઓ છો, તો તે હૃદયની સમસ્યાઓ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સંશોધનનાં પરિણામો માટે, નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને […]

Health & Fitness Lifestyle
3ce08b5a373e15650f9426f76777eb2a ડ્રાયફ્રુટ્સ ખાવાથી થાય છે આ ફાયદા, તમે પણ જાણી લો

શિયાળો હોય કે ઉનાળો કાજુ, બદામ, પિસ્તા,અખરોટ અને કિસમિસ જેવા ડ્રાયફ્રુટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

સંશોધન મુજબ, જો તમે દિવસમાં ઓછામાં ઓછા 20 ગ્રામ ડ્રાયફ્રૂટ્સ ખાઓ છો, તો તે હૃદયની સમસ્યાઓ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.

આ સંશોધનનાં પરિણામો માટે, નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધનકારોએ આઠ મિલિયન સહભાગીઓ સાથે જોડાયેલા વિશ્વભરના 29 સંશોધનનું વિશ્લેષણ કર્યું.

સંશોધનકારોએ શોધી કાઢવામાં આવ્યું છે કે નિયમિતપણે 20 ગ્રામ બદામ ખાવાથી લોકોમાં 20% કોરોનરી હ્રદય રોગ, 15% કેન્સર અને 22% અનસેન્ટાઇન ડેથના જોખમ ઓછું થઈ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.