Breaking News/ ગાંધીનગર પાંજરાપોળમાં 10 થી વધુ ગાયોના મોતનો મામલો, ગાયોના મોતને પગલે માલધારી સમાજના યુવકો થયા એકઠા, મહાનગર પાલિકા હસ્તક પાંજરાપોળમાં થયા ગાયોના મોત, ભૂખ અને બીમારીના કારણે ગાયોના મોત થયાનો લોકોનો આક્ષેપ, ગૌ-રક્ષા સંઘના કાર્યકરો થયા મુક્તિધામ ખાતે એકઠા, 500 ની કેપેસિટી સામે 1500 થી વધુ ગાયો પાંજરા પોળમાં હોવાનો આક્ષેપ  

Breaking News