Gujarat/ ગાંધીનગર વધુ એક ડે.સેક્રેટરી થયા કોરોના સંક્રમિત, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના હિતેશ પટેલને કોરોના, GADના એક સેક્શન ઓફિસરનું આજે નિધન, ગર્ભવતી યુવા અધિકારી શ્વેતા મહેતાનું અવસાન, નાણાં વિભાગના ગર્ભવતી યુવા અધિકારી છે શ્વેતા બહેન

Breaking News