Not Set/ ગાંધીનગર/ સચિવાલય ગેટ નંબર-4 પાસે કારમાં અચાનક લાગી આગ

ગાંધીનગર ખાતે કોરોના વાયરસનો કહેર યથાવત છે, તો સચિવાલય ગેટ નંબર-4 પાસે એક કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે અને કારમાં લાગેલી આગમાં કોઈ જાનહાની નહીં થયા હોવાના અહેવાલ મળ્યા છે. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… […]

Uncategorized
fc19ef810c193f46a0d470d8e41ce163 ગાંધીનગર/ સચિવાલય ગેટ નંબર-4 પાસે કારમાં અચાનક લાગી આગ

ગાંધીનગર ખાતે કોરોના વાયરસનો કહેર યથાવત છે, તો સચિવાલય ગેટ નંબર-4 પાસે એક કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે અને કારમાં લાગેલી આગમાં કોઈ જાનહાની નહીં થયા હોવાના અહેવાલ મળ્યા છે. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.