Gujarat/ ગાંધીનગર સીએમ રૂપાણીનું નિવેદન, સરકારી અને પ્રાઇવેટ ઓફિસોમાં હવે ૫૦ ટકા હાજરી, હવેથી લગ્નમાં 50 લોકો જ હાજરી આપી શકશે,એપ્રિલ અને મે મા તમામ ધાર્મિક તહેવારો જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ

Breaking News