સીએમને રાખડી/ ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી, પવિત્ર તહેવારની CM નિવાસસ્થાને ભાવભેર ઉજવણી, શાળાના વિધાયર્થીઓએ બાંધી CMને 325 ફૂટ લાંબી રાખડી, સાધના વિનય મંદિર સ્કૂલના વિધાર્થીઓએ બાંધી રાખડી, અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલ છે આ શાળા, 8 દિવસની અથાગ મહેનત બાદ વિદ્યાર્થીઓએ બનાવી હતી રાખડી, G-20 અને ચંદ્રયાન-3ની થીમ પર બનાવી હતી રાખડી

Breaking News
Breaking image 78 ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી, પવિત્ર તહેવારની CM નિવાસસ્થાને ભાવભેર ઉજવણી, શાળાના વિધાયર્થીઓએ બાંધી CMને 325 ફૂટ લાંબી રાખડી, સાધના વિનય મંદિર સ્કૂલના વિધાર્થીઓએ બાંધી રાખડી, અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલ છે આ શાળા, 8 દિવસની અથાગ મહેનત બાદ વિદ્યાર્થીઓએ બનાવી હતી રાખડી, G-20 અને ચંદ્રયાન-3ની થીમ પર બનાવી હતી રાખડી