Gujarat/ ગાંધીનગર GTUનો આજે 10મો પદવીદાન સમારોહ, પદ્મ વિભૂષણ ડોક્ટર ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન રહેશે હાજર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ રૂપાણી રહેશે ઉપસ્થિત, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ રહેશે હાજર , 1 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

Uncategorized