Not Set/ ગાંધીનગર/ MLA ક્વાર્ટરમાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો સામાન્ય બાબતે આત્મહત્યા કરવા લાગ્યા છે. આવામાં  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં MLA ક્વાર્ટસમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે, આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકે જે ક્વાર્ટરમાં આત્મહત્યા કરી હતી તે  ઠાસરાના […]

Uncategorized
528b08b1698e0cecfe380bce674c1ef4 1 ગાંધીનગર/ MLA ક્વાર્ટરમાં યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો સામાન્ય બાબતે આત્મહત્યા કરવા લાગ્યા છે. આવામાં  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં MLA ક્વાર્ટસમાં યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે.

જણાવીએ કે, આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકે જે ક્વાર્ટરમાં આત્મહત્યા કરી હતી તે  ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને ફાળવવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખીનીય છે કે, જીવનને ટુંકાવનાર યુવક તેમના ક્વાર્ટરમાં રહેતો હતો. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે બીમારી હોવાના કારણે યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.