છેતરપિંડી/ ગીરસોમનાથ:પૂજારી સાથે બે તાંત્રિકોએ કરી છેતરપીંડી રાજકોટના પૂજારી સાથે 15 લાખની છેતરપીંડી કરી ગીર સોમનાથના બે તાંત્રિકોએ કરી છેતરપીંડી પૂજારીને આશ્રમ બનાવવા પૈસાની જરૂરીયાત હતી પૈસાનો ઢગલો કરી દેશે તેવી લાલચ આપી હતી તાંત્રિકોએ માયાજાળમાં ફસાવી 15 લાખ પડાવ્યા

Breaking News