Gujarat/ દાહોદના લીમખેડામાં 3 દિવસનું સ્વૈચ્છિક બંધ, શુક્ર-શનિ-રવિ 3 દિવસ ગામ સંપુર્ણ રહેશે બંધ, લીમખેડા સરપંચનો વેપારીઓ સાથે બેઠક બાદ નિર્ણય, કોરોનાનું સતત સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, દૂધની ડેરી સવારે 6 થી 10 સાંજે 4 થી 6 રહેશે ખુલ્લી, મેડીકલ સ્ટોર અને દવાખાના રહેશે ખુલ્લા

Breaking News