Gujarat/ ગીરસોમનાથ જિ.પં.ની ચૂંટણીનો મામલો, ભાજપમાં ટિકિટ ફાળવણી મુદ્દે અસંતોષ, પ્રાસલી બેઠક પર ઉમેદવાર બદલાયા, પરેશ પરમારને બદલી રાજવીર ઝાલાને ટિકિટ, તાલાલાના MLAના પુત્રને અપાઈ હતી ટિકિટ , ઘર ઘરમાં જ ટિકિટ ફાળવણી થતાં થયો હતો વિવાદ

Breaking News