Gujarat/ ગીરસોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મોકૂફ, આજે સાંજે 6 વાગ્યે મળનારી બેઠક મુલતવી, બેઠકમાં PM સહિત ટ્રસ્ટીઓ જોડાનાર હતા, ચેરમેન પદની વરણી માટે મળનાર બેઠક રદ્દ, કેશુભાઈ પટેલના નિધનથી ચેરમેન પદ છે ખાલી, ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કરી પુષ્ટિ

Breaking News