Gujarat/ ગીરસોમનાથ વેરાવળ ન.પાલિકાની ચૂંટણીનો મામલો, વેરાવળ પાલિકા ચૂંટણી પૂર્વે ભાજપને ઝટકો, પાલિકાના મહિલા પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા , 50 ટેકેદારો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો, સ્થાનિક નેતાગીરીથી નારાજ થઈ પક્ષ છોડ્યો

Breaking News