વિદ્યાર્થીના ડૂબી જતાં મોત/ ગીર સોમનાથઃ બે બાળકો નદીમાં ડૂબી જતા મોત, કરેણીગામની સ્કુલેથી લધુ શંકા કહી ગયા હતા વિદ્યાર્થી, વિદ્યાર્થીઓ લધુશંકા કહી શાળામાંથી નીકળ્યા હતા, વિદ્યાર્થી શાળામાં ન મળતા શિક્ષકોએ કરી શોધખોળ, નીતિન અને કેવલ નામના વિદ્યાર્થીના મોત, ઉના સરકારી હોસ્પિટલ ખાતે PM માટે ખસેડ્યા, ઉના ધારાસભ્ય પોહોચ્યા સરકારી હોસ્પિટલ

Breaking News