Gujarat/ ગીર સોમનાથ જીલ્લા પંચાયત ચુંટણી મામલો, સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં ટીકીટ ફાળવણીથી કાર્યકરો નારાજ, પ્રાસલીના સરપંચે ભાજપથી રાજીનામું આપ્યું, નરસિંહ જાદવે નારાજગી વ્યક્ત કરી ભાજપ સાથે છેડો ફાડ્યો, રાજીનામું આપ્યા બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવી

Breaking News