Gujarat/ ગુજરાતનાં પૂર્વ IAS અરવિંદ શર્મા જોડાશે ભાજપમાં, કેન્દ્ર સરકારમાં બની શકે છે મંત્રી, કેન્દ્રમાં મળી શકે છે મહત્વની જવાબદારી, હજુ ત્રણ દિવસ પહેલા જ લીધું હતું VRS, શર્માનાં VRSને લઇને પણ થઇ હતી અનેક પ્રકારની અટકળો, CMO-PMOમાં 18 વર્ષ સુધી સેવા આપી ચુકયા છે શર્મા, નરેન્દ્ર મોદીનાં નિકટનાં ગણાય છે શર્મા, ભાજપમાં જોડાયા બાદ મળી શકે છે મોટી જવાબદારી, યૂપીમાં પણ મોટી જવાબદારી મળે તેવી સંભાવના

Breaking News