Gujarat/ ગુજરાતનો વિકાસ થાય તેવું બજેટ રહેશે, સૌનો સાથ સૌનાં વિકાસનો દ્રષ્ટિકોણ રહેશે, ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઇ, ગુજરાતનાં લોકોને વધુ સુવિધા આપવી, અમારી જવાબદારી હવે વધી છે, ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારીશું, ગત વર્ષે 2.17 લાખ કરોડનું રજૂ થયું હતું બજેટ, આજે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થશે, આરોગ્ય વિભાગની કામગીરીને વેગવંત બનાવાશે, ગુજરાતની આર્થિક વ્યવસ્થાને મજબુત બનાવવી, આત્મનિર્ભર ભારતને સક્ષમ બનાવવા થશે પ્રયાસ, આજનાં બજેટથી ગુજરાતનાં વિકાસને વેગ મળશે

Breaking News