Gujarat/ ગુજરાતમાં આંતરરાજ્ય વિમાની સેવામાં વધારો થશે, ગુજરાતના પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાનો હેતુ, ગુજરાતના પાંચ રૂટ પર શરુ થઇ શકે વિમાની સેવા, અમદાવાદ-ભૂજ અને રાજકોટ-અમદાવાદ રૂટશરૂ થશે, અમદાવાદ-કેશોદ-પોરબંદર-અમદાવાદ રૂટ શરૂ થશે, સુરત-અમદાવાદ અને સુરત-ભાવનગર રૂટશરુ થશે, ગુજરાત નાગરિક ઉડ્ડયન કંપનીની દરખાસ્ત, આગામી બે મહિનામાં વિમાનીસેવા શરૂકરવા આયોજન

Breaking News