Breaking News/ અંતે ઊંઝાના વેપારીઓની હડતાળ સમેટાઈ, આજથી માર્કેટ શરૂ કરવાની વેપારીઓની જાહેરાત, MLA કિરીટ પટેલે બેઠક યોજ્યા બાદ કરાઈ જાહેરાત, ત્રણ દિવસ બાદ આજથી રાબેતા મુજબ માર્કેટ શરૂ July 29, 2023khusbu pandya Breaking News