રોગચાળો/ ગુજરાતમાં ઓરીનો આતંક યથાવત, ઓરીથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત બીજા સ્થાને, છેલ્લાં એક મહિનામાં ઓરીના 1650 કેસ, ઓરીથી એક મહિનામાં નવ લોકોનાં મોત, કોરોના રસી દરમિયાન ઓરી રસી બંધ કરાઈ હતી, જેને કારણે કેસોમાં ચિંતાજનક વધારો થયો

Breaking News