કોરોના/ ગુજરાતમાં કોરોનાના વળતા પાણી છેલ્લા 24 કલાકમાં માત્ર 96 કેસ અમદાવાદમાં કોરોનાનાનવા 29 કેસ વડોદરામાં કોરોનાના 13 નવા કેસ સુરતમાં કોરોનાના નવા 16 કેસ વલસાડમાં 7, ભરૂચમાં 5 કેસ આણંદમાં 3, ગાંધીનગરમાં 5 કેસ મહેસાણામાં 3, કચ્છમાં 2 કેસ નવસારી અને પાટણમાં 2-2 કેસ રાજકોટમાં 3 અને સાબરકાંઠામાં 2 કેસ બોટાદ અને જામનગરમાં 1-1 કેસ મોરબી અને મહીસાગરમાં 1-1 કેસ

Breaking News