Gujarat/ ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માગી, ડિસ્કવરી ચેનલના MAN VS WILDનું થશે શૂટિંગ, બેયર ગ્રીલ્સ અને અમિતાભ બચ્ચન કરશે શૂટિંગ, એશિયાટિક સિંહ સાથે સ્પેશ્યલ એપિસોડ શૂટ કરાશે, ગ્રીલ્સની ટીમે ગુજરાત સરકારનો કર્યો છે સંપર્ક, મંજૂરી બાદ ગીરમાં ખાસ એપિસોડનું કરાશે શૂટિંગ, બેયર ગ્રીલ્સ અગાઉ PM મોદી સાથે કરી ચૂક્યા છે શૂટિંગ, વર્ષ 2019માં જીમ કોર્બેટ નેશનલ પાર્કમાં કર્યું હતું શૂટિંગ

Breaking News