Gujarat/ ગુજરાતમાં ગેસ પુરવઠો બંધ રહેવાની વાત અફવા, ગુજરાત ગેસ લિમિટેડ કંપનીની સ્પષ્ટતા, ગુજરાતમાં ગેસ પુરવઠો રહેશે યથાવત,, CNG અને ઘરેલુ ગેસના પુરવઠામાં કોઈ કાપ નહીં મૂકાય, ગ્રાહકોને જરૂરિયાત અનુસાર ગેસ પુરવઠો મળશે

Breaking News