Gujarat/ ગુજરાતમાં ધાર્મિક-રાજકીય મેળાવડા પર પ્રતિબંધ, CM રૂપાણીની સંક્રમણ અટકાવવા મોટી જાહેરાત, ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો સંદતર બંધ કરાયા, એપ્રિલ મહિનાના તમામ તહેવારો પર સંપૂર્ણ પ્રતિબંધ, 50 વ્યક્તિઓ જ લગ્ન સમારોહમાં હાજર રહી શકશે, સરકારી સહિત તમામ ઓફિસોમાં 50 ટકા જ સ્ટાફ, 30 એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રખાશે

Breaking News